Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમે ઇચ્છીએ છીએ કે રાહુલ પ૦ વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહે : આસામના મંત્રીની અપેક્ષા

આસામના મંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું છે કે સંસદમા વિપક્ષ માટે  સ્થાન હોવું જોઇએ. જો રાહુલ ગાંધી નહી હોય તો વિપક્ષ ઉત્સાહપૂર્વક હોવાની સંભાવના બની રહેશે. એમણે કહ્યું પણ જો હું દેશ નહી બીજેપી નજરથી જોઇએ તો આપણે ઇચ્છીએ કે રાહુલ ગાંધી આગામી પ૦ વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહે.

(10:47 pm IST)