Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

લોકસભા સાંસદ ચૂંટાયા શાહ, રવિશંકર અને કનીમોઝીએ રાજયસભાથી આપ્યા રાજીનામા

બીજેપી અધ્યક્ષ અમિત શાહ બીજેપી નેતા રવિશંકર પ્રસાદ અને ડીએમકે નેતા કનીમોઝીએ  લોકસભા સાંસદ નિર્વાચિત થયા પછી પોતાની રાજયસભા સદસ્યતાથી રાજીનામુ આપ્યુ છે. શાહ ગુજરાતના ગાંધીનગર, રવિશંકર બિહારના પટના સાહિબ અને કનીમોઝી તામિલનાડૂના તુતીકોરનથી સાંસદ નિર્વાચિત થયા છે. ત્રણેય લોકો પ્રથમ વખત લોકસભા સાંસદ ચૂંટાયા છે.

(10:28 pm IST)