Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કાલે ઐતિહાસિક સમારોહમાં નરેન્દ્રભાઈનો શપથ સમારોહ, અમિતભાઇ સમાવેશ અંગે સહુની આતુરતા, ગુજરાતને મહત્વ અપાશે, બંગાળ, બિહાર પણ મોખરે રહેશે. એલોપેથીક દવાઓ સસ્તી થશે * રોબર્ટ વાડરા મુશ્કેલીમાં, ઈડીનું તેંડુ * યુપીમાં બસપના નેતા અને સગા મામા ભાણેજની હત્યા * ધોરાજીના ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવ્યા * જૂનાગઢમાં પ્રથમ માળે દીપડો ઘુસી ગયો: આ ને બીજા અનેક સમાચારો આજના લાઈવ ન્યૂઝમાં અત્યારે જ માણો..

(1:12 pm IST)