Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સિકિકમમાં નવા મુખ્યમંત્રીએ કર્યુ સરકારી કર્મચારીઓ માટે દર અઠવાડીયે ર રજાનુ એલાન

સિકિકમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગએ સોમવારના શપથ લીધા પછી એલાન કર્યુ કે રાજયના સરકારી કર્મચારીઓને દર અઠવાડીયે બ દિવસની રજા મળશે. એમણે કહ્યું કે વધારાની રજાનો ઉપયોગ કર્મચારી પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની દેખભાળ માટે કરી શકશે. તમાંગએ કહ્યું  કે તે અને એમના મંત્રી લગ્જરી વાહનોમાં યાત્રા નહી કરે.

(12:00 am IST)