Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કાશ્મીરમાં વધુ બે આતંકીઓ ઠાર મરાયા:કોકરનાગ વિસ્તારમાં ધાણીફૂટ ગોળીબાર વચ્ચે ફૂંકી મરાયા

૪૫ દિવસ પહેલાં જ આ સ્થાનિક યુવાન આતંકી સંગઠનમાં જોડાયો હતો

દક્ષિણ કાશ્મીરના કોકરનાગ વિસ્તારમાં, આતંકી સંગઠન જૈસે મોહમ્મદમાં સામેલ થયેલ, એક સ્થાનિક યુવાન અને પાકિસ્તાની નાગરિક સહિત બેના ધાણીફૂટ ગોળીબાર વચ્ચે મોત નિપજ્યા છે. ૪૫ દિવસ પહેલાં સ્થાનિક યુવાન આતંકી સંગઠનમાં જોડાયો હતો જેને લશ્કરી જવાનો ફૂંકી માર્યો છે

(12:00 am IST)