Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જૂન મહિનામાં પીએમઓની પુન:રચના

ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જૂન મહિનામાં પીએમઓ ની પુન:રચના કરે તેવી સંભાવના છે. વડાપ્રધાનની ઓફિસમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે તેવી  શક્યતા પણ ચર્ચાઈ રહી છે

(12:00 am IST)
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબીનેટ બેઠક : વિધાનસભાના બજેટ સત્ર અંગે રાજય સરકાર લેશે નિર્ણયઃ સુરતના અગ્નિકાંડ મામલે કેબીનેટમાં થશે ચર્ચાઃ અછતની સ્થિતિ, પાણી તથા ધાસચારા અંગે ચર્ચા કરાશેઃ વિધાનસભા બજેટ સત્રમાં સંભવિત વિધેયક અંગે ચર્ચા access_time 11:41 am IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની નવી કેબીનેટમાં ૬૩ થી ૬૭ જેટલા પ્રધાનોનો સમાવેશ કરશે : ૧૭ થી ૨૨ જેટલા નવા ચહેરાઓને રાજય કક્ષાનું પદ આપવામાં આવશે : જેડીયુ (નીતિશકુમાર)ને ૧ કેબીનેટ અને ૨ રાજયકક્ષાના તથા એલજેપી અને અકાલીદળને કેબીનેટ કક્ષાના ૧-૧ પ્રધાન પદ અપાશે access_time 6:14 pm IST

  • નાનડીયાની દલિત યુવતિ ઉપર બળાત્કાર : ધોરાજીના સોની યુવાન સામે ફરીયાદથી ચકચારઃ લગ્નની લાલચે બન્ને સાથે રહેતા હતા પછી ઝઘડો થયો ઘરમાંથી કાઢી મુકી, વળી સમાધાન થયું અંતે ફરીયાદ access_time 11:25 am IST