Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમેરીકામાં ભાજપના વિજયના વધામણા

ધોરાજી : અમેરિકામાં ભાજપના વિજયને બનાવવામાં આવેલ. ન્યુ જર્સીમાં ગુજરાતી સમાજ દ્વારા નરેન્દ્રભાઇ મોદીના બેનરો લગાડી આતશબાજી અને અબીલ ગુલાલ ઉડાડી નરેન્દ્રભાઇ મોદીને આવકાર્યા હતા. બેસીસ ઇન્ટરનેશનલ યુનિવર્સીટી ખાતે ગુજરાતના યુવા અગ્રણી સન્ની બાબરીયા, ઇન્દ્ર સેખવા તેમજ બીઆઇ યુનો સ્ટાફે પણ નરેન્દ્ર મોદીની જીતને આવકારી હતી. ભાજપના વિજયના વધામણાની તસ્વીર.

(11:23 am IST)