Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ત્રણ મહિનાના તળીયે :પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો યથાવત

નવી દિલ્હી :આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવ પાછલા 3 મહિના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. આ ઘટાડાનો ફાયદો મંગળવારે સામાન્ય લોકોને નહોતો મળ્યો. ઉલ્ટાનું સતત મંગળવારે 16માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની પ્રાઇસમાં વધારો થયો છે. ક્રુડ તેલના વૈશ્વિક ભાવોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેથી આશા સેવાઈ રહી છે કે નજીકના ભવિષ્યમાં આ ઘટાડાનો લાભ સામાન્ય લોકોને પણ મળશે.

(10:04 pm IST)