Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

મુખ્યમંત્રીઓ સાથે આયુષ્માન ભારત' અંગે ચર્ચા કરશે નરેન્દ્રભાઇ મોદી

૧૬ જુને નીતિ આયોગ ગાવર્નિગ કાઉન્સિલની બેઠકમાં થશે મંત્રણા : દેશના વિકાસનું માળળુ-સ્વાસ્થ્ય સંબંધી સુધારણા પર થશે મંથક

નવીદિલ્હી, તા.૨૯: પોતાની મહત્વાકાંક્ષી ' આયુષ્યમાન ભારત'યોજના ની સાથે તેના પર ચર્ચા કરવા જઇ રહી છેે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં ૧૬ જુને થનારી નીતી આયોગની ગવર્નિગ કાઉર્નસલની બેઠકમાં મુખ્યમંત્રીઓની સાથે દેશની વર્તમાન સ્વાસ્થ વ્યવસ્થા અને તેમાં સુધારણા માટે શરૂ કરવામાં આવ્યા છે.

'આયુષ્માન ભારત' કાર્યક્રમ પર પણ વ્યાપક વિચાર-વિજાર્ય. કરાશે સાથે જ દેશનો વિકાસ દિર્ધકાલિન માળયું તૈયાર કરવા પર મેયન થશે.

વડાપ્રધાન મોદીનીતિ આયોગની ગવર્નિગ કાઉનસિલના અધ્યક્ષ અને દરેક રાજયોના મુખ્યમંત્રી તેના સભ્ય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી સહિત મહત્વપૂર્ણ મંત્રાલયોના મંત્રી પણ તેમા સભ્યો તરીકે સામેલ છે. ગર્વર્નિગ કાઉનસિલની અત્યાસસુધીમાં ત્રણ બેઠકો થઇ ચૂકી છે. અંતિમ બેઠક ગયા વર્ષ એપ્રિલમાં થઇ હતી.

સુત્રોના જણાવ્યા મુજબ કાઉન્સિલની ચોથી બેઠક ૧૬ જુને થશે. તેમાં દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને ભારત કાર્યક્રમ લોન્સ કરવાની યોજના બનાવી રહી છે. તેની ઘોષણા નાણામંત્રી અરૂણજેટણીએ એક ફેબુઆરી એ રજુ થયેલ સામાન્ય બજેટમાં થઇ હતી.

આયુષ્માન ભારત હેઠળ ૨૦ કરોડ પરિવારોને વર્ષના પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થય વિમો કવચ આપવાની વ્યવસ્થા છે.

(4:21 pm IST)