Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

બિહારમાં સિયાલદાહ એકસપ્રેસ ટ્રેન ઉપર પાણાવારી : ૬ યાત્રી ઘાયલ

પટણા તા.૨૯: બિહારના ગયા પંથકમાં આવેલ માનપુર રેલ્‍વે જંકસનમાંથી સિયાલદાહ રાજધાની એકસપ્રેસ ટ્રેન પસાર થતી હતી ત્‍યારે અજાણ્‍યા લોકોએ બેફામ પથ્‍થરમારો કરતા ઓછામાં ઓછા ૬ લોકો ઘવાયા હોવાના વાવડ મળે છે. અચાનક પથ્‍થરમારો શરૂ થતા ભયનું વાતાવરણ સર્જાયેલ એક ડબ્‍બાના કાચ ફોડી નખાયેલ જે ગયા રેલ્‍વે જંકશન ઉપર બદલવામાં આવેલ.

(3:17 pm IST)