Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

આલ્બર્ટો વાવાઝોડાનો આતંક

ફલોરીડામાંથી હજારોનું સ્થળાતંર

ફલોરીડાઃતા.૨૯, અમેરીકાના ફલોરીડામાં આવેલ વાવાઝોડા '' એર્લ્બટો'' ના કારણે હજારો લોકોએ પોતાના ઘર  છોડીને સ્થાળાતંર કરવું પડયું છે. રવિવારે વાવાઝોડાએ તેની તીવ્ર ગતિ પકડી હતી. મેકસીકોની ખાડીથી ઉતર તરફ ફુંકાયું હતુ. હવામાન ખાતા દ્વારા આ વાવાઝોડુ દક્ષિણ તટવર્તીય રાજયોમાં ત્રાટકવાની સંભાવના વ્યકત કરવામાં આવેલ. વાવાઝોડુ '' એર્લ્બટો''  ફલોરીડાના દક્ષિણ  આપાચીકોલા થી ૧૦૫ માઇલ દુર ગલ્ફના મેકસીકોના કાંઠે સ્થાનિય સમય મુજબ સોમવારે રાત્રે ૮ વાગે ત્રાટકશે તેમ અમેરીકાના નેશનલ હેરીકેન સેન્ટરે જણાવેલ.

(11:35 am IST)