Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પુડુચેરીમાં કોંગ્રેસની વિદાય અને ભાજપ મોરચાનું શાસન : એક્ઝીટ પોલનું તારણ

પુડુચેરીમાં એક્ઝિટ પોલના તારણો મુજબ સત્તાધીશ કોંગ્રેસની વિદાય અને  ભાજપ ગઠબંધનની સરકાર આવી રહ્યાનું જાહેર થયું છે.

(8:16 pm IST)