Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

તામિલનાડુમા AIADMK આઉટ: DMK ના સ્ટાલિન સંભાળશે રાજ્યનું સુકાન: એક્ઝિટ પોલનું તારણ

તામિલનાડુના મોટાભાગના એકઝીટ પોલના તારણ મુજબ સત્તારૂઢ AIADMK નો કારમો પરાજય થશે જ્યારે કરૂણાનિધિના પુત્ર સતાલીનના DMK પક્ષ અને  કોંગ્રેસ જોડાણની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર રચાશે.

(8:10 pm IST)