Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કોરોના દર્દીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન : કોરોના થયાને ૧૦ દિવસ થઈ ગયા હોય તો ફરી ટેસ્ટ જરૂરી નથી : ૩ દિવસથી લક્ષણ ન હોય તો ફરી ટેસ્ટની જરૂર નથી

કોરોનાના દર્દીઓ માટે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે : હોમ આઈસોલેશનના દર્દીઓ માટે પણ નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે : (૧) કોરોના પોઝીટીવ થયાના ૧૦ દિવસ થઈ ગયા હોય તો બીજી વખત કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી નથી (૨) ૩ દિવસથી કોરોનાના લક્ષણો જોવા મળે નહિં તો પણ બીજી વાર ટેસ્ટ કરાવવાની જરૂરત નથી આમ કોરોનાના દર્દીઓ માટે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે : વિશેષ વિગતો મેળવાઈ રહી છે

(3:19 pm IST)