Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન વિવાદમાં ફસાયા છે. ડાઉનિંગ સ્ટ્રીટ એપાર્ટમેન્ટ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ફંડીંગ મામલે ચૂંટણીપંચ દ્વારા આશંકા વ્યકત કરી છે. ત્રીજા લોકડાઉન મામલે હજારો લાશોના ઢગલા કરાવવાનો પણ તેના ઉપર આરોપ છે. જે તેમણે ફગાવી દીધો હતો.

(12:50 pm IST)