Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

શિરડી એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન રન-વે ઉપરથી ઉતરી જતા પાયલોટને સસ્પેન્ડ કરાયો

શિરડી એરપોર્ટ ઉપર સ્પાઇસ જેટનું વિમાન રન-વે ઉપરથી ઉતરી જતા પાયલોટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાય ગયેલ હતા

મહારાષ્ટ્રના શિરડી ખાતે એરપોર્ટ પર એક પ્રવાસી વિમાન રનવે પરથી ઉતરી ગયું હતુ.. ત્યારે આ ઘટના સ્પાઇસજેટની દિલ્હીથી શિરડી વચ્ચેની ફ્લાઇટ સાથે બની હતી.આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને વિમાનનાં તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.

(11:00 pm IST)