Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

કોંગ્રેસ નેતા સંજય ઝા એ મતદાન કર્યા પછી નેલ પોલીશ રિમુવરથી હટાવી વોટર શાહીઃ વિડીયો વાયરલ

કોંગ્રેસી નેતા સંજય ઝાએ સોમવારના મત આપ્યા પછી આંગળીમા લગાવેલ અમિ વોટર શાહીને નેલ પોલિશ રિમુવરથી હટાવ્યાનો દાવો કર્યો છે. એમણે ટવિટ કર્યુ મારી શાહી જલ્દી આસાનીથી હટી ગઇ અને આવું ફકત મારી સાથે જ નથી થયુ મૈસૂર (કર્ણાટક) માં બનનારી શાહી ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી રહે છે.

(10:27 pm IST)