Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

યૂક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ એમબીબીએસની પરીક્ષા આપી શકશે: સુપ્રીમ કોર્ટમાં સરકારે એક તક આપવાનું જણાવ્યું

યૂક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ એમબીબીએસની પરીક્ષા આપી શકશે: સુપ્રીમ કોર્ટમાં સરકારે એક તક આપવાનું જણાવ્યું, વિદ્યાર્થીઓને હાલની મેડિકલ કોલેજોમાં પ્રવેશ લીધા વિના એમબીબીએસ પાર્ટ વન અને પાર્ટ ટુ પરીક્ષા પાસ કરવાની છેલ્લી તક અપાશે: વિદ્યાર્થીઓએ ફરજિયાત બે વર્ષ ઇન્ટર્નશીપ પુરી કરવી પડશે: યુદ્ધમાં સપડાયેલા યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓને એમબીબીએસ ની ડિગ્રી મેળવવા હવે એક તક મળશે.. કોર્સ ભારતીય એમબીબીએસ અભ્યાસક્રમને આધારિત રહેશે.. સત્તાવાર વિગતો ઓથોરિટી પાસેથી મેળવી લેવી જરૂરી.

 

(12:45 am IST)