Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

આવશ્યક કે બિન આવશ્યક તમામ માલનું પરિવહન કરતા વાહનોને લોકડાઉનમાં આવન જાવન માટે છૂટ

નવી દિલ્હી : આવશ્યક કે બિન આવશ્યક એસેન્સિયલ અથવા તો નોન-એસેન્સિયલ એવા ભેદ વિના તમામ માલનું પરિવહન કરતાં વાહનોને લોકડાઉન દરમિયાન આવન-જાવન માટે છૂટ આપવામાં આવ્યાનું કેન્દ્રીય ગૃહ મંત્રાલય મોડી રાત્રે જાહેર કર્યું છે

(8:35 pm IST)