Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

સાંજ સુધીમાં ગુજરાતમાં પાંચ અને દેશમાં સાંજ સુધીમાં નવા 78 કોરોના પોઝિટિવ

નવી દિલ્હી :  આજે સાંજે 7 સુધીમાં દેશમાં 78 નવા કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે

જ્યારે ગુજરાતમાં આજે રાજકોટ, ગીર સોમનાથ અને પોરબંદર સહિત પાંચ નવા કોરોના પોઝિટિવ કેસો સાથે રાજ્યમાં કુલ 63 કેસો નોંધાયા હોવાનું આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ જાહેર કર્યું છે.

(8:29 pm IST)