Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

સવારે ૧ર-૩૦

કોરોના ડેથ : ર૮ જાન્યુ. ર૮: કોરોના ડેથ : ર૮ ફેબ્રુ : ર,૯૦૦: કોરોના ડેથ : ર૯ માર્ચ : ૩૦,૮૯ર

કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નિકળ્યો ત્યારે ર૮ જાન્યુઆરીએ માત્ર ૧૩૦ મોત હતા. ર૮ ફેબ્રુઆરીએ આ આંક વધીને ર૯૦૦ થયો અને બરાબર એક મહિના પછી આજે ર૯ માર્ચ આ આંકડો સીધો જમ્પ મારીને ૩૦,૮૦૦ થયો છે. હવે પછીના એક મહિનામાં શું સ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી રહી.

(12:52 pm IST)