Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

ન્યુયોર્કમાં ભયજનક સ્થિતિ : આખું શહેર ક્વોરટાઇન કરવાની તૈયારી

નવી દિલ્હી : શહેર છેલ્લા ૨૪ કલાકમાં ન્યૂયોર્કમાં 7685 નવા કેસો થયા છે. કુલ મૃત્યુઆંક 728, ફલ કોરોના વાયરસ ના કેસો ન્યૂયોર્કમાં 52,318 થયા છે. યુએસએના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયોર્કને કોરનટાઇન કરવા ગંભીરતાથી વિચારી રહ્યા છે. ક્વોરન્ટાઈન કરવાની તૈયારી

(12:00 am IST)