Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

એશિયન અમેરિકન LGBTQ કોન્ફરન્સ : યુ.એસ.ના ટેક્સાસમાં 15 થી 17 મે 2020 દરમિયાન મળનારી કોન્ફરન્સમાં સજાતીય સબંધ ધરાવતા એશિયન અમેરિકનને હિતોની ચર્ચા થશે

ટેક્સાસ : યુ.એસ.માં સજાતીય સબંધ ધરાવતા એશિયન અમેરિકન હવે ખુલ્લેઆમ પોતાની ઓળખ આપતા થઇ ગયા હોવાથી તેઓની સંખ્યામાં થયેલો વધારો બહાર આવી રહ્યો છે.આ સજાતીય સબંધ ધરાવતા લોકોની LGBTQ  કોન્ફરન્સ ટેક્સાસના ઓસ્ટીનમાં 15 થી 17 મે 2020 દરમિયાન મળી રહી છે.જેમાં આ લોકોના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે સન્માન અને વિકાસ માટે નીતિઓ ઘડાશે
કોન્ફરન્સમાં હાજરી આપવા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:07 pm IST)