Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મુસલમાન છું અને ભારતમાં સુરક્ષિત છું : અદનામ સામી

મુંબઈ : પાકિસ્તાની મૂળના સિંગર  ભારતીય નાગરિક અદનામ સામીએ તાજેતરના દિલ્હીના તેમજ નાગરિકતા સંશોધન કાનૂન મુદ્દે થઇ રહેલા તોફાનો અંગે ચિંતા વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું હતું કે હું મુસલમાન છું અને ભારતમાં સુરક્ષિત છું. તેઓને ભારતમાં નાગરિકતા અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે અદનામ સામી નું તાજેતરમાં ભારત સરકારે પદ્મ ભુંસણ ઈલ્કાબ આપી સન્માન કર્યું છે.

(11:57 am IST)
  • દિલ્હી પોલીસ કમિશનર તરીકે ચાર્જ સાંભળતા વેંત એન.એન.શ્રીવાસ્તવનો સપાટો : તોફાનોમાં શામેલ તમામને વીણી વીણીને સજા કરશે : હત્યા કરવાના આરોપ લગાવાશે access_time 8:27 pm IST

  • ભારે કરી !!! : વિમાનમાં બે પારેવા ઘુસી ગયા : અમદાવાદઃ બે કબુતરોએ વિમાનમાં તોફાન મચાવ્યું: ગો-એરની ફલાઇટમાંથી કબુતરો નીકળ્યાઃ પેસેન્જરે ''લગેજ શેલ્ફ'' ખોલતા જ ૨ કબુતરો ઉડયાઃ કબુતરોને પકડવા પસેન્જર અને ક્રુની ભારે દોડધામ access_time 11:27 am IST

  • દિલ્હીમાં હુલ્લડગ્રસ્ત વિસ્તારોની તમામ સ્કુલો ૭ માર્ચ સુધી બંધ રહેશે અને વાર્ષિક પરીક્ષાઓ પણ બંધ રહેશે access_time 5:20 pm IST