Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

દિલ્હીમાં ચૂંટણી સભા ગજાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સદર વિસ્તારમાં ઉમેદવાર જયપ્રકાશજીના સમર્થનમાં સભા

નવી દિલ્હી : દિલ્હીમાં સદર વિધાનસભાના ઉમેદવાર જયપ્રકાશજીના સમર્થનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સભા સંબોધી હતી  સભાની જંગી જનમેદનીને  સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરવાની સાથે ભાજપની વિકાસલક્ષી રાજનીતિને વધાવવા ભાજપને મત આપવા અનુરોધ કર્યો હતો

(8:01 pm IST)