Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ટાટા જુથને રૂ. ૧ર૦૦૦ કરોડનો ફાયદોઃ આઇટી સામેનો જંગ જીત્યો

નવી દિલ્હીઃ ટાટા જુથને ર૦ર૦ના અંતમાં ટેક્ષના મામલે રૂ. ૧ર૦૦૦  કરોડનો ફાયદો રહયો છે. ટાટા જુથના ૩ ટ્રસ્ટોને કરમુકિત આપવાનો આદેશ કે જે રદ કરવામાં આવ્યો હતો તેને મુંબઇની આઇટીએટી બેન્ચે ઉલ્ટાવ્યો છેઃ મુંબઇ બેંચે આઇટી વિભાગના રીવાઇઝડ આદેશને કાઢી નાખતા ટાટા જુથના ટ્રસ્ટોને ટેક્ષ સ્વરૂપે રૂ. ૧ર૦૦૦ કરોડનો ફાયદો થયો છે.

(3:58 pm IST)