Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

શેરબજારમાં ટનાટન તેજી : નીફટી ૧૩૮પ૦ ઉપર

સેન્સેકસ નવા શિખરે : ૪૭૩૦૦ ઉપર

મુંબઇ, તા. ર૮ : શેરબજારમાં આજે ટનાટન તેજી જોવા મળી રહી છે. સેન્સેકસ-નીફટી નવા શિખરે પહોંચ્યા છે.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩પ૮ પોઇન્ટ વધીને ૪૭૩૩ર તથા નીફટી ૧૧૩ પોઇન્ટ વધીને ૧૩૮૬૨ ઉપર ટ્રેડ કરે છે. એસબીઆઇ ર૭ર, ટાઇટન ૧પ.રપ, એલ એન્ડ ટી ૧ર૮૩, ઇન્ડસ બેંક ૮૬પ,  એચડીએફસી બેંક ૧૪૧૬, પૈસાલો ૬૧૩, ફર્સ્ટસોસે ૧૦૭, મહિન્દ્રા ૭૦૮, સનફાર્મા પ૮૬, ઓમેકસ ૭૯, કેસ્ટ્રોલ ૧રર, જયુ લાઇફ ૮૪૯, ડીશ ટીવી ૧૪ ઉપર છે. મીડકેપ ૦.૭૬ તથા સ્મોલકેપ ૧.૪ર ટકા અપ છે.

(3:39 pm IST)