Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

જાન્યુઆરી ૨૦૨૧

વર્ષ ૨૦૨૧માં ૫૬ દિવસ બેંકો રહેશે બંધઃ RBIએ જારી કરી યાદી

મુંબઇ, તા.૨૮: વર્ષ ૨૦૨૦ પૂરું થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક લોકોએ નવા વર્ષનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. તો તમે પણ નવા વર્ષની બેંકની રજાઓનું લિસ્ટ ચેક કરી લો અને જાણો કે કયા ૫૬ દિવસ બેંક બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તો પ્લાન કરી લો તમારા તમામ કામ.

RBIના આદેશ અનુસાર બેંક રવિવાર અને સાથે જ બીજા અને ચોથા શનિવારે પણ રજા રાખે છે. અલગ અલગ રાજયો અનુસાર બેંકોની રજાઓ નક્કી કરાઈ છે. કેટલાક રાજયોમાં કેટલીક ખાસ રજાઓ છે. તો જાણો તમારા રાજયમાં બેંકો કયારે બંધ રહેશે.

જાન્યુઆરી ૨૦૨૧

જાન્યુઆરી ૧, શુક્રવાર - નવા વર્ષનો પહેલો દિવસ

જાન્યુઆરી ૨, શનિવાર - ન્યૂ યર હોલિડે

જાન્યુઆરી ૩, રવિવાર

જાન્યુઆરી ૯, બીજો શનિવાર

જાન્યુઆરી ૧૦, રવિવાર

જાન્યુઆરી ૧૧, સોમવાર -મિશનરી ડે

જાન્યુઆરી ૧૪, ગુરુવાર -  ઉત્તરાયણ અને પોંગલ

જાન્યુઆરી ૧૫ શુક્રવાર- તિરુવનંતપુરમમાં બેંક બંધ

જાન્યુઆરી ૨૩, ચોથો શનિવાર

જાન્યુઆરી ૨૪, રવિવાર

જાન્યુઆરી ૨૬,  મંગળવાર - ગણતંત્ર દિવસ

ફેબ્રુઆરી  ૨૦૨૧

ફેબ્રુઆરી ૧૩, બીજો શનિવાર

ફેબ્રુઆરી ૧૪ રવિવાર

ફેબ્રુઆરી  ૧૬, મંગળવાર - વસંત પંચમી

ફેબ્રુઆરી  ૨૭, ચોથો શનિવાર - ગુરુ રવિદાસ જયંતિ

ફેબ્રુઆરી ૨૮, રવિવાર

માર્ચ ૨૦૨૧

માર્ચ ૧૧, ગુરુવાર - મહાશિવરાત્રિ

માર્ચ ૧૩, બીજો શનિવાર

માર્ચ ૧૪ રવિવાર

માર્ચ ૨૭, ચોથો શનિવાર

માર્ચ ૨૮, રવિવાર

માર્ચ ૨૯, સોમવાર - હોળી

એપ્રિલ ૨૦૨૧

એપ્રિલ ૨, શુક્રવાર, ગુડ ફ્રાઈડે

એપ્રિલ ૪ રવિવાર

એપ્રિલ ૮, ગુરુવાર - બુદ્ઘ પુર્ણિમા

એપ્રિલ ૧૦, બીજો શનિવાર

એપ્રિલ ૧૧, રવિવાર

એપ્રિલ ૧૪, ગુરુવાર, બૈસાખી

એપ્રિલ ૧૭ રવિવાર

એપ્રિલ ૨૧, બુધવાર - રામનવમી

એપ્રિલ ૨૪, ચોથો શનિવાર

એપ્રિલ ૨૫, રવિવાર- મહા શિવરાત્રિ

મે ૨૦૨૧

મે ૧, શનિવાર લેબર ડે

મે ૨ રવિવાર

મે ૮, બીજો શનિવાર

મે ૯ રવિવાર

મે ૧૨, બુધવાર- ઈદ ઉલ ફિતર

મે ૨૨, ચોથો શનિવાર

મે ૨૩ રવિવાર

જૂન ૨૦૨૧

જૂન ૧૨, બીજો શનિવાર

જૂન ૧૩ રવિવાર

જૂન ૨૬, ચોથો શનિવાર

જૂન ૨૭ રવિવાર

જુલાઈ ૨૦૨૧

જુલાઈ ૧૦, બીજો શનિવાર

જુલાઈ ૧૧ રવિવાર

જુલાઈ ૧૮ રવિવાર

જુલાઈ ૨૦, મંગળવાર - બકરી ઈદ

જુલાઈ ૨૪, ચોથો શનિવાર

જુલાઈ ૨૫ રવિવાર

ઓગસ્ટ ૨૦૨૧

ઓગસ્ટ ૧૦, મંગળવાર - મોહરમ

ઓગસ્ટ ૧૪, બીજો શનિવાર

ઓગસ્ટ ૧૫, રવિવાર - સ્વતંત્રતા દિવસ

ઓગસ્ટ ૨૨, રવિવાર - રક્ષાબંધન

ઓગસ્ટ ૨૮, ચોથો શનિવાર

ઓગસ્ટ ૨૯ રવિવાર

ઓગસ્ટ ૩૦, સોમવાર - જન્માષ્ટમી

સપ્ટેમ્બર ૨૦૨૧

સપ્ટેમ્બર ૧૦, શુક્રવાર - ગણેશ ચતુર્થી

સપ્ટેમ્બર ૧૧, બીજો શનિવાર

સપ્ટેમ્બર ૧૨ રવિવાર

સપ્ટેમ્બર ૨૫, ચોથો શનિવાર

સપ્ટેમ્બર ૨૬ રવિવાર

ઓકટોબર ૨૦૨૧

ઓકટોબર ૨, શનિવાર - ગાંધી જયંતી

ઓકટોબર ૩ - રવિવાર

ઓકટોબર ૯,  બીજો શનિવાર

ઓકટોબર ૧૦ - રવિવાર

ઓકટોબર ૧૩, બુધવાર - મહા અષ્ટમી

ઓકટોબર ૧૪, ગુરુવાર - મહા નવમી

ઓકટોબર ૧૫, શુક્રવાર - દશેરા

ઓકટોબર ૧૭- રવિવાર

ઓકટોબર ૧૮, સોમવાર - ઈદ એ મિલાન

ઓકટોબર ૨૩, ચોથો શનિવાર

ઓકટોબર ૨૪ - રવિવાર

નવેમ્બર ૨૦૨૧

નવેમ્બર ૪, ગુરુવાર - દિવાળી

નવેમ્બર ૬, શનિવાર - ભાઈબીજ

નવેમ્બર ૭ - રવિવાર

નવેમ્બર ૧૩ - બીજો શનિવાર

નવેમ્બર ૧૪- રવિવાર

નવેમ્બર ૧૫, સોમવાર - દિવાળીની રજા

નવેમ્બર ૧૯, શુક્રવાર -ગુરુ નાનક જયંતી

નવેમ્બર ૨૭ - ચોથો શનિવાર

નવેમ્બર ૨૮- રવિવાર

 ડિસેમ્બર ૨૦૨૧

ડિસેમ્બર ૧૧ - બીજો શનિવાર

ડિસેમ્બર ૧૨ - રવિવાર

ડિસેમ્બર ૨૫- ચોથો શનિવાર અને ક્રિસમસ

ડિસેમ્બર ૨૬- રવિવાર

(10:23 am IST)