Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કાલથી વગર ડ્રાઇવરે દોડશે દિલ્હી મેટ્રો 2280 મુસાફરો એક સાથે કરશે મુસાફરી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી  28 ડિસેમ્બરે દેશની પ્રથમ સંપૂર્ણ ડ્રાઈવરલેસ ટ્રેન ને લીલી ઝંડી આપશે. દેશની પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેનની સફર 37 કિલોમીટરની હશે. આ ટ્રેન દિલ્હી મેટ્રો નો એક ભાગ હશે

(12:00 am IST)