Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

જયારે મેં અને કુશલના માતા-પિતાએ દરવાજો ખોલ્‍યોઃ શબ અમને છત પર લટકતુ મળ્‍યું: અભિનેતા ચેતન હંસરાજ

        અભિનેતા ચેતન હંસરાજએ ખુલાસો કર્યો છે કે દિવંગત અભિનેતા કુશલ પંજાબીના માતા-પિતાએ એમને મોડી રાત્રે ફોન કરી કહ્યું કે કુશલ ઘરનો દરવાજો ખોલતો નથી.

        ચેતનએ જણાવ્‍યુ અમે ચાવી બનાવનારને બોલાવીને જયારે દરવાજો ખોલે  તો  એમનું શબ છતથી લટકતુ જોવા મળ્‍યું. ચેતનએ કહ્યું સીપીઆર પણ આપ્‍યું ત્‍યાં સુધીમાં મોડું થઇ ચૂકયુ હતુ. અમે બધા શોકમાં ડૂબી ગયા હતા.

(10:27 pm IST)