Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

લંડન-મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આયરિશ મહિલાએ ક્રૂ મેમ્બરને કહયા અપશબ્દો :ગેરવર્તણુંક

મુંબઈ :એર ઈન્ડિયાની લંડન-મુંબઈ ફ્લાઈટમાં એક આયરિશ મહિલાએ ફ્લાઈટના ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણુંક કરી હોવાનો મામલો સામે આવ્યો છે.આ વીડિયોમાં જણાઈ આવે છે કે આયરલેન્ડની એક મહિલાએ પોતાને ફ્લાઈટનાં શરાબ ના મળવાને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. એટલુ જ નહિં મહિલાએ ક્રૂ મેમ્બરને અપશબ્દો પણ કહ્યા હતા. આ ઘટના 10 નવેમ્બરની હોવાનું માલુમ પડ્યુ છે

 

(12:43 pm IST)