Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ધુલેના BJP ધારાસભ્ય અનિલ ગોટે રાજીનામું આપ્યું: ધૂલેનગર નિગમ મેયરપદની ચૂંટણી લડશે

ધુલે(મહારાષ્ટ્ર) ના BJP ધારાસભ્ય અનિલ ગોટેએ વરિષ્ઠ નેતાઓ પર નગર નિગમ ચૂંટણી પહેલા ગુન્હાહિત કાર્યોવાળા લોકોને પાર્ટીમાં સામેલ કરવાનો આરોપ લગાવ્યો છે. એમણે  કહ્યું કે તે ૧૯ નવેમ્બરે ધારાસભ્યપદેથી રાજીનામું આપશે.

(12:00 am IST)