Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પંજાબ સરકાર સી એમ અને મંત્રીઓ માટે ૧૦૦ કરોડની ગાડીઓ ખરીદશે.

એક અહેવાલ પ્રમાણે પંજાબ સરકારે મુખ્યમંત્રી-મંત્રીઓ અને વરીષ્ઠ અધિકારીઓ માટેે  ૪૩૪ નવી લકઝરી ગાડીઓ ખરીદવાનો નિર્ણય કર્યો છે. સઇરકાર મુખ્યમંત્રી માટે ૧૬ નવિ બુલેટપ્રુફ લૈંડ ક્રુજર લકઝરી એસયુવી ખરીદશે. જેની પ્રત્યેકની કિંમત ૧.૭૦ કરોડ છે. રાજય સરકારના ૧૭ કેબિનેટ મંત્રીઓને ટોયોટા ફોરચ્યુનર ગાડીઓ આપવામાં આવશે.

(12:00 am IST)