Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળના કોચીના નૌસેના એરબસ દ્વારા વ્યવસાયીક હવાઇ સેવા શરૂ

કેરળઃ  કેરળના કૌચી નૌસેના એર બસ ઉપર બેંગ્લોરથી આવેલ એર ઇન્ડિયાની સહાયક કંપની  એલાયન્સ એરનું પહેલું વ્યવસાયીક વિમાન ઉતર્યુ હતુ પરંતુ હાલ એરબસ ફકત બેગ્લોર માટે કાર્યરત રહેશે. આગળ જતાં આ કાર્યસેવા કોઇમ્બતુર અને મદુરાઇ માટે શરૂ થશે. હાલમાં કેરળનું કોચી આંતરરાષ્ટ્રીય વિમાન મથક  વરસાદી પાણી ભરાયેલ હોવાના કારણે ર૬ ઓગસ્ટ સુધી બંધ  રહેશે.

(10:28 pm IST)