Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ચીન-પાક આર્થિક કોરીડોરઃ પાક માટે મહત્વપૂર્ણ યોજના - પાક વિદેશમંત્રી

વિપક્ષમાં હતા ત્યારે પણ સમર્થન મળ્યું હતું.

કરાંચી :  ચીન અને  પાકના આર્થિક  વ્યવહારો એક મહત્વપૂર્ણ યોજના બનશે એમ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી એ કહ્યુ સી.પી.ઇ.સી એ એક અભૂતપૂર્વ મહત્વકાંક્ષી યોજના છે.  અમારી પાર્ટી વિપક્ષમાં હોવ  છતાં આ યોજનાનું ૃસમર્થન કરેલ એમણે એમ પણ કહ્યં કે ચીની રાજદૂત મારી સાથે આ મામલે સંપર્કમાં હતાં. તેઓ ટૂંક સમયમાં સી.પી.ઇ.સી. માં થયેલ  પ્રગતિની જાણકારી માટે મળશે.

(10:26 pm IST)