Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

રેસ્કયુ બદલ આભાર

 કેરાલામાં ભયંકર પુરથી ભારે તારાજી સર્જાઇ છે ત્યારે નેવીમાં સીડીઆર વિજય વર્માની આગેવાની વાળી  ટીમે બે મહિલાઓને તા.૧૭ના રોજ રેસ્કયું કરી હતી તેમાની એમ મહિલા સંજીથા ગર્ભવતી હતી અને રેસ્કયુ કરાયાના થોડા કલાકો બાદ  તેણે બાળકને જન્મ આપ્યો હતો. પોતાનો જીવ બચાવવા બદલ તેમણે પોતાના ઘરની છત ઉપર '' THANKS'' લખી રેસ્કયુ ટીમનો આભાર માન્યો હતો.

(3:40 pm IST)