Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અટકાયત બાદ હાર્દિકને જામીન પર મુક્ત કરાયો

અમદાવાદ, તા.૧૯ : એક દિવસના પ્રતિક ઉપવાસ કરે તે પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરી દેવામાં આવી હતી. જો કે, મોડેથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ હાર્દિક પટેલ સહિત નવ લોકોને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પોલીસ પર હાર્દિક પટેલ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. જો કે, મોડેથી બધાને મુક્ત કરાયા હતા.

(8:49 am IST)