Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

AAP સાંસદ સંજય સિંહની અરજી પર કોર્ટે EDને નોટિસ ફટકારી

કોર્ટે નોટિસ જારી કરીને ઈડી પાસેથી 6 ડિસેમ્બર સુધીમાં જવાબ માંગ્યો

નવી દિલ્હી : દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે EDને નોટિસ જારી કરી છે. કોર્ટે નોટિસ જારી કરીને ઈડી પાસેથી 6 ડિસેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.

 

(9:04 pm IST)