Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

પ્રિયંકા ગાંધીએ કહ્યું- તેલંગાણામાં સરકાર આવતાની સાથે જ અમે છ ગેરંટી પૂરી કરશું

હૈદરાબાદમાં રોડ શો યોજતા રાજ્યની સત્તાધારી પાર્ટી BRS પર પ્રહારો કર્યા

કોંગ્રેસ  મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેલંગાણાના હૈદરાબાદમાં રોડ શો યોજતા રાજ્યની સત્તાધારી પાર્ટી BRS પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કેસીઆર અને બીઆરએસ સરકારના છેલ્લા 10 વર્ષોથી તમને રોજગાર મળ્યો? કેસીઆરે તેમના પરિવારના સભ્યોને મંત્રી બનાવ્યા. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ અમે અમારી છ ગેરંટી પૂરી કરીશું.

 

(9:03 pm IST)