Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા સુધરી, ગ્રુપ 3ના નિયંત્રણો હટાવ્યા

હવે ગ્રુપ 2 ના નિયમો લાગુ રહેશે: દિલ્હીની હવામાં સુધારા સાથે હળવો વરસાદ પણ ચાલુ .

નવી દિલ્હી : દિલ્હીની હવાની ગુણવત્તામાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને, CAQM એ રાજધાની અને NCR વિસ્તારોમાં લાદવામાં આવેલા ગ્રુપ 3 નિયંત્રણોને હટાવી લીધા છે. હવે ગ્રુપ 2 ના નિયમો દિલ્હીમાં લાગુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની હવામાં સુધારો જોવા મળી રહ્યો છે. હળવો વરસાદ પણ પડી રહ્યો છે.

 

(7:44 pm IST)