Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર ઓચિંતા દિલ્હી પહોંચ્યા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી

હરિયાણાના રાજકારણમાં ભારે ગરમાવો :ભાજપ શાસિત અન્ય રાજ્યોની જેમ હરિયાણામાં પણ મુખ્ય પ્રધાન બદલાઈ તેવી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર ઓચિંતા દિલ્હી પહોંચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી  હતી

આ મુલાકાતને પગલે  હરિયાણાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે, ભાજપ શાસિત અન્ય રાજ્યોની જેમ હરિયાણામાં  પણ મુખ્ય પ્રધાન બદલાઈ તેવી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે

 

(10:18 pm IST)