Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ઇડી એ કથિત ભ્રષ્ટાચાર મામલામાં પૂર્વ આઈ એ એસ અફસરની રૂપિયા ૨૭ કરોડની સંપત્તિનું જોડાણ

પ્રવર્તન નિદેશાલય (ઇડી)  એ બતાવ્યું છે કે એમણે છત્તીસગઢના પૂર્વ આઈએએસ અધિકારી બાબુલાલ અગ્રવાલની રૂપિયા ૨૭.૮૬ કરોડની કિંમતની સંપતિયોનું જોડાણ છે ઇડી કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ ના મામલામાં અગ્રવાલ અને એના પરિવારના સદસ્યોની તપાસ કરી રહી છે ૧૯૮૮ બેચના અધિકારી અગ્રવાલ ની ૯ નવેમ્બર ના રાયપુરથી ધરપકડ કરવામાં આવી હતી

(10:43 pm IST)
  • 30 નવેમ્બરના રોજ વારાણસી જશે નરેન્દ્રભાઈ : ગંગા નદીમાં બોટ રાઇડ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ નવેમ્બરે વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ગંગા નદીમાં બુટ મુસાફરી કરશે અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવશે તથા વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એક નવા હાઇવેનું ઉદઘાટન કરશે access_time 10:45 am IST

  • જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST

  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST