Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પોતાની ૬0 અબજ ડોલરની સંપત્તિ છોડે : થાઇ રાજાની વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલ ૧૫૦૦૦ લોકો

> થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સિયમ કમર્શિયલ બેંક એસસીબી ના મુખ્ય મથકની બહાર ઓછામાં ઓછા 15,000 લોકતંત્ર મર્થકો પ્રદર્શનકારીઓ એકઠા થયા અને થાઇલેન્ડનો રાજા મહા વજીરાલકોર્નથી તેની અંદાજિત ૬૦ અબજ સંપત્તિ છોડવાની માંગ કરી રહ્યા છે. એક બેનરે લખ્યું હતુ: લોકો રાષ્ટ્રીય સંપતી પરત માંગી રહ્યા છે
(8:22 am IST)
  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST

  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST