Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ખેડૂતોને ટીકરી બોર્ડર પર રોકવા માટે લગાવવામાં આવેલ ટ્રકને ખેડુતોએ ટ્રેક્ટરથી હટાવ્યો

> ખેડૂતોને દિલ્હીમાં દાખલ થતાં રોકવા માટે દિલ્હી-બહાદુરગ હાઇવે પાસે ટીકરી બોર્ડર પર બેરીકેડ્સ તોર પર ઉભા રાખવમાં આવેલ ટ્રકને ખેડુતોએ ટ્રેકટરની મદદથી હટાવી દીધેલ અને ઘણા ખેડુતો ખેંચાતા જોવા મળ્યા. મોટી સંખ્યામા પોલીસ જવાનોએ તેમને અટકાવ્યા.
(12:00 am IST)
  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ :કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા access_time 11:51 pm IST