Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જસદણનાં પોલીસ ઇન્સ્પેક્ટર જોષીને કોરોના પોઝીટીવ.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા રાજકોટ ખાતે માસિક ક્રાઇમ કોનફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં રાજકોટ જીલ્લાના પોલીસ વડા બલરામ મીણા જીલ્લાનાં બે  ડી.વાય.એસ.પી.,એલ.સી.બી.નાં પી.આઇ.,તમામ પોલીસ સ્ટેશનનાં થાણા ઇનચાર્જ હાજર રહ્યા હતા જેમાં જસદણનાં પી.આઇ.જોષી પણ સામેલ થયા હોય સમગ્ર પોલીસ બેડામાં ચિંતાનુ મોજુ ફેલાઈ .ગયુ છે.હાલ પી.આઇ.જોષીને પ્રાથમીક સારવાર આપી હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે.( વિજય વસાણી આટકોટ )

(12:00 am IST)