Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

દેશભરમાં ૪૦.૦૭ ટકા પુરૂષો દારૂ પીવે છે : મહિલાઓનું પ્રમાણ ૧.ર ટકા : આસામમાં મહિલાઓ સૌથી વધુ ''પીવે'' છે : ચોંકાવનારો સર્વે

નવી દિલ્હી : ભારતમાં દારૂ પીવાના મામલે આસામની મહિલાઓ બાકીના રાજયોથી આગળ છે ત્યાં ૧પ થી ૪૯ વર્ષની ર૬.૩% મહિલાઓ દારૂ પીવે છે : સર્વેમાં ખુલાસો : રાષ્ટ્રીય સ્તરે ૧.ર ટકા જ મહિલાઓ દારૂ પીવે છે : ચંડીગઢ લક્ષદ્વિપ માં દારૂ પીતી મહિલાઓની સંખ્યા શુન્ય છે : આસામમાં દારૂ પીતી ૪૪.૮ ટકા મહિલાઓ સપ્તાહમાં ૧ વખત દારૂ પીવે છે : રાષ્ટ્રીય સ્તરે સરેરાશ ૩પ ટકા છે : અરૂણાચલમાં ૬૦ ટકા પુરૂષો દારૂ પીવે છે તો આસામમાં ર૯.ર ટકા દેશભરના ૪૦ ટકા પુરૂષો દારૂનું સેવન કરે છે : પ.બંગાળમાં પુરૂષ અને મહિલાઓ બંને રાષ્ટ્રીય સ્તરે તંબાકુના સેવનમાં આગળ છે બંગાળના ૮૦.૪ ટકા પુરૂષો  તો પ૯.ર ટકા મહિલાઓ તંબાકુ લ્યે છે.

(3:39 pm IST)