Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

બિહારમાં મતદાન પૌરવે નક્સલ પ્રભાવિત ઔરંગાબાદમાં પુલ નીચે IED બોમ્બ મળ્યા

CRPFએ ડિફ્યુઝ કર્યો :નક્સલી સંગઠનોએ ચૂંટણી બહિષ્કારનું આહવાન કર્યું હતું

બિહારના ઔરંગાબાદમાંથી બુધવારે CRPFને IED બોમ્બ મળી આવ્યાં છે. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં વોટીંગ થવાની છે. તે પહેલા નક્સલી સંગઠનોએ ચૂંટણી બહિષ્કારનું આહવાન કર્યું હતું. અહીંયા પુલ નીચેથી બે બોમ્બ લગાવવામાં આવ્યાં હતાં. પરંતુ CRPFએ તેને ડિફ્યુઝ કરી દીધો છે.

(1:16 pm IST)