Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

એનએસએ અજીત ડોભાલએ યુએસ વિદેશમંત્રી અને રક્ષામંત્રીથી મેળવી કોણી, તસ્વીરો આવી સામે

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલએ ર+ર વાર્તા માટે દિલ્હીમાં અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પેઓ અને રક્ષામંત્રી એસ્પર થી કોણીયો મેળવી એમનું અભિવાદન કર્યુ રિપોર્ટસ પ્રમાણે બેઠકમાં બંને પક્ષોએ ઘણા મુદા પર વાતચીત કરી જેથી એક સુરક્ષિત સ્થિર અને નિયમ-આધારિત ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તર પર સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત થઇ શકે.

(8:26 am IST)