Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

દુબઇ જઇ રહેલ યાત્રીના અંડરવિયર અને સિગરેટ પેકેટથી ચેન્નાઇ એરપોર્ટ પર પકડાવામાં આવ્યા ૧૮૬૦૦ ડોલર

દુબઇ જઇ રહેલ એક યાત્રીથી ચેન્નાઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૮૬૦૦ ડોલર (રૂપિયા ૧૩.૭પ લાખ) વિદેશી મુદ્દા જપ્ત કરવામાં આવી ચેન્નાઇ નિવાસી ર૬ વર્ષિય યાત્રી ઇમીગ્રેશન કલીયરેંસ પછી ડિપાર્ચર ટર્મિનલ પર રોકવામાં આવ્યો હતો. તલાસી લેવા પર આરોપીના અંડરવિયર થી કાળા ટેપવાળા ૩ બંડલમાં ૧પ૬૦૦ ડોલર જયારે એની હેંડબેગમાં રાખેલ સિગરેટ પેકેટથી ૩૦૦૦ ડોલર જપ્ત કરવામાં આવ્યા.

(12:07 am IST)