Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કોરોના મહાસંગ્રામ, નવા કોવિડ-૧૯ પ્રતિબંધો વિરૂધ્ધ ઇટાલીમાં હિંસક પ્રદર્શન શરૂ

ઇટાલીમાં ર૬ ઓકટોબરથી નવા કોવિડ-૧૯ પ્રતિબંધ લાગુ થયા પછી પુરા દેશમાં પ્રદર્શન શરૂ થયા જેમાં મિલાન અને તુરીનમાં હિંસક પ્રદર્શન થયા અને પોલીસએ પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસનો ઉપયોગ કર્યો ઇટાલીમાં ૩૦ દિવસ  માટે જિમ અને સિનેમાઘરો પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જયારે રેસ્ટોરેંટસ સાંજના ૬ પછી નહીં ખુલે.

(12:06 am IST)